ભૂદેવ નેટવર્ક - Vivah Premium Website, માં રેજીસ્ટ્રેશન કરાવ્યા પછી,
સફળતા મેળવવા માટે,
આટલુ અવશ્ય ફોલો કરશો.
✔️ Website મા Daily Biodata Check કરશો
✔️ WhatsApp માં આવતા Biodata ને ચેક કરશો.
✔️ Bhudev Sammelan : દરેક ભૂદેવ જીવનસાથી પરિચય સંમેલન માં અચૂક રૂબરૂ ભાગ લેશો.
✔️ Contact : મેચિંગ, અનુકૂળ Biodata ને નમ્રતા થી Contact કરશો
✔️ Meeting : બન્ને પક્ષ ની અનુકૂળતા હોય તો Meeting કરશો.
✔️ Say Yes : બઉ રાહ જોયા કરતા, પોતાની ઉંમર, દેખાવ, અને લાયકાત પ્રમાણે, જો થોડું ઘણું let-go કરવાનું થાય તો પણ કરીને સમયસર Decision લો. જેમ - જેમ ઉંમર વધશે એમ વધુ ને વધુ let-go કરવું પડશે.
જય મહાદેવ, જય શ્રી કૃષ્ણ ????????
BhudevNetworkVivah.com
NRI.BhudevNetworkVivah.com
All.BhudevNetworkVivah.com